Stress Management

Stress Management.jpg

આધુનિક યુગમાં સ્ટ્રેસ એટલે કે તણાવ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ગમે તે કરો, ચાહે હિમાલય પર ચાલ્યા જાઓ કે બધું છોડી દો, પણ સ્ટ્રેસથી પીછો છોડાવવો લગભગ અશક્ય છે. સ્ટ્રેસને હરાવી ન શકાય પણ મિત્ર બનાવી શકાય? તેને મેનેજ કરી તેનો ફાયદો ઉઠાવી શકાય ? કઈ રીતે સ્ટ્રેસને મેનેજ કરી લાંબી અને હેપી લાઈફ જીવી શકાય ? આ પુસ્તકમાં આવા તમામ પ્રશ્નોના જવાબ મળી રહેશે. 


આ પુસ્તકમાં અંગ્રેજીમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.


જગતના વિખ્યાત તબીબો અને મોટિવેશનલ નિષ્ણાતોએ છેલ્લા ૫૦ વર્ષમાં રીસર્ચ કરી સ્ટ્રેસ મેનેજમેન્ટ પર જે કઈ શીખવ્યું છે, તે તમામ આ એક જ પુસ્તકમાંથી આપને શીખવા મળી જશે. તણાવને કાયમ માટે ગૂડબાય કહેવા માટે આ પુસ્તક તમામ માટે ઉપયોગી જ નહીં ઉપકારક છે.


Buy on Amazon