Advertising

advertising by darshali soni.jpeg

એડવર્ટાઇઝિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?
(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના એડવર્ટાઇઝિંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.)

આજનો જમાનો જાહેરાતનો છે. ફક્ત પ્રોડક્ટ જ નહીં પણ જાતની પણ જાહેરાત કરવી પડે. ‘જો દિખાતા હૈ, વો બિકતા હૈ’ જેવી કહેવત આજે જેટલી યથાર્થ છે તેટલી પહેલા ક્યારેય નહોતી. આ પુસ્તકમાં સમાવાયેલા ૧૦ પુસ્તકોમાંથી પહેલા તો તમે એ શીખશો કે લાખો રૂપિયાનું બજેટ હોય તો જ જાહેરાત કરીને છવાઈ જઈ શકાય તેવું નથી. જાહેરાત કઈ રીતે કરવી, કઈ રીતે કોપી, પોસ્ટ અથવા સ્ક્રીપ્ટ લખાવી જોઈએ, એજન્સીની પસંદગી કઈ રીતે કરવી, મફતમાં જાહેરાત કઈ રીતે કરવી વગેરે બાબતો આ પુસ્તકમાંથી શીખવા મળશે. આ પુસ્તકનો જો કાળજીપૂર્વક અમલ કરવામાં આવે તો આપના લાખો રૂપિયા બચી શકશે.
આ પુસ્તકમાં જાહેરખબરની દુનિયાના વિશ્વગુરુ ગણાતા લેખકોએ અંગ્રેજીમાં એડવર્ટાઇઝિંગ પર લખેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.


Buy on Amazon