Goal Setting

goal setting by darshali soni.png

આ પુસ્તકમાં અંગ્રેજીમાં ગોલ સેટિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.

લાઈફ કે કેરિયરમાં તમારો ધ્યેય કે ગોલ શું છે ? કોઈ આ સવાલ કરે તો મોટાભાગના લોકો સ્પષ્ટ જવાબ આપી શકતા નથી અથવા તો ચીલાચાલુ જવાબ આપે છે પરંતુ હકીકતમાં ગોલ એટલે કે ધ્યેય કોને કહેવાય ? ગોલ કઈ રીતે સેટ કરાય અને સૌથી મહત્ત્વની બાબત એ કે નક્કી કરેલો ધ્યેય કઈ રીતે હાંસિલ કરી શકાય ? આ પુસ્તક આ તમામ બાબતો પર પ્રકાશ પાડે છે અને તમને ગોલ સેટ કરી કઈ રીતે સફળતાના માર્ગે યાત્રા કરવી તે શીખવે છે.


Buy on Amazon