The secrets of business - Bhagavad Gitani najare

the secrets of business - bhagvad gitani najare.jfif

આ પુસ્તકમાં ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોનો સાર નથી, આ પુસ્તકમાં ભગવદ્ ગીતાના દરેક શ્લોકનો અર્થ પણ નથી. આ પુસ્તકમાં માનવી જયારે ધંધામાં સફળતા હાંસિલ કરવા કંઈક શીખવું છે તેવી માનસિકતા બનાવીને જયારે ભગવદ્ ગીતા વાંચવાનું શરુ કરે ત્યારે શું શીખી શકશે તેનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે. તો ચાલો જાણી લઈએ શું શીખવશે આ પુસ્તક આવનારા ધંધાર્થીઓને અને સફળ ધંધાર્થીઓને:

 

  • ધંધામાં ક્યાં પાસાઓ સૌથી વધુ મહત્વના છે અને તમે આ બધા જ પાસાઓમાં કેવી રીતે પાવરધા થશો? તે તમને આ પુસ્તકમાંથી શીખવા મળશે. 

 

  • આ પુસ્તકમાંથી તમે કઈ રીતે ધંધામાં દરેક પરિસ્થિતિનો સામનો કરવો, લોકોને કેવી રીતે સંભાળવા, કેવી રીતે સફળતા હાંસિલ કરવી તે શીખી શકશો.

 

  • ભગવદ્ ગીતામાં જે મહાભારતના યુદ્ધનો ઉલ્લેખ છે તે આપણા જીવનની રોજબરોજની મુશ્કેલીઓ જ છે. તેથી તેમાં શીખવેલી વાતો તમને જીવનમાં અને ધંધામાં ઉપયોગી સાબિત થશે.

 

  • હાલમાં ભગવદ્ ગીતા અનેક ધંધાર્થીઓ માટે એક ઉત્તમ માર્ગદર્શક બની રહી છે. તેમાં આપેલ મેનેજમેન્ટના પાઠો પણ લોકોને ઘણા ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. તે જ મેનેજમેન્ટ અને બિઝનેસની ચાવી તમે આ પુસ્તકમાંથી શીખી શકશો.

 

હવે તૈયાર થઇ જાવ ભગવદ્ ગીતાના જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવવા માટે અને એક સફળ ધંધાર્થી બનવા માટે!

 


Buy on Amazon