Money

money by darshali soni.jpeg

(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના મની પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર)

‘અપના સપના મની, મની’, ‘પૈસા ખુદા નહીં, લેકિન ખુદા સે કમ ભી નહીં!’ પૈસા અંગે આવા વાક્યો સંભાળતા રહે છે. હકીકતે પૈસા વગર દુનિયાનો વહેવાર ચાલી શકે નહીં. દરેક વ્યક્તિ પૈસો મેળવવા ઈચ્છે છે, પોતાની પાસે જે પૈસો છે એને જાળવી રાખી તેમાં વધારો કરવા ઈચ્છે છે. કેમકે પૈસો વ્યક્તિને સમૃદ્ધ જીવનનાં સપનાં પૂરા કરવા માટે અનિવાર્ય છે. પણ સવાલ એ છે કે પૈસો મેળવવા અને વધારવાનું કોઈ સિક્રેટ છે ખરું?

હા, છે! એક નહીં અનેક છે! દરેકને માટે છે ! અને એ સિક્રેટ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ વિશ્વના ટોચના લેખકોએ પોતાના નીવડેલા પુસ્તકોના માધ્યમે રજૂ કર્યું છે. આ પુસ્તકમાં અંગ્રેજીમાં મની પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.

આ પુસ્તકોએ લાખો લોકોને ધનવાન બનવામાં મદદ કરી છે. આ પુસ્તકોમાં આપવામાં આવેલી ટીપ્સ થાકી તમે પણ સંપત્તિનું સર્જન કરી તમારા સમૃદ્ધ જીવનનાં સપનાને પૂર્ણ કરી શકો છો.


Buy on Amazon